બદામ તેલથી મસાજના ફાયદા
ચહેરા પર આ ઓઇલથી કરો મસાજ
બદામ તેલ વિટામિન ઇ એનો ખજાનો છે
બદામ તેલ ત્વચાને પોષણ આપે છે
બદામ તેલ એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર છે
તે ફ્રી રેડિકલ્સથી થતાં નુકસાનથી બચાવે છે
આંખની નીચેના ડાર્કસર્કલને દૂર કરશે