પમ્પકીન સીડના અદભૂત ફાયદા
પમ્પકિન સીડ એટલે કોળાના બીજ
આ બીજ ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે
કેન્સર જેવા ક્રોનિક રોગોનું ઘટાડે છે જોખમ
આ સીડ્સ એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે
આ સીડમાં ફાઇબર હેલ્ધી ફેટ્સ છે
કોળાના બીજ હાર્ટના હેલ્ધ માટે ઉત્તમ છે