સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી એ નવું ફોટોશૂટ કરાવ્યું છે  

આ ફોટોશૂટમાં તે ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે  

તસવીરોમાં તેણે સ્વિમિંગપૂલમાં તેનું ફિગર ફ્લોન્ટ કર્યું હતું  

અગાઉ તેનું નામ ભારતના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયુ હતું  

આ સંબંધને લઇને એક્ટ્રેસે છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે.  

રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ થયો હતો.

રાય લક્ષ્મીએ માત્ર 15 વર્ષની ઉંમરે તેના કરિયરની શરૂઆત કરી હતી