જેકલીન ફર્નાન્ડિઝનો દેશી લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે  

જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાંની એક છે  

તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.  

અભિનેત્રી પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતતી રહે છે.  

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે  

જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે

જેકલીન ફર્નાન્ડિસ તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે