પ્રિયંકા ચહર ચૌધરીનો ક્રોપ ટોપમાં ગ્લેમરસ અંદાજ  

પ્રિયંકા ચહર ચૌધરી બિગબોસમાં જોવા મળી હતી  

પ્રિયંકા ચહર ચૌધરી તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં  

ક્રોપ ટોપમાં અભિનેત્રીએ શાનદાર તસવીરો શેર કરી  

એક્ટ્રેસનો હોટ લૂક વાયરલ થઈ રહ્યો છે  

ચાહકો પણ તેના ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે

અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ આપ્યા ગ્લેમરસ પોઝ