ટીવી ગર્લ રૂમા શર્માએ નવી તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવ્યા છે  

હાલમાં રૂમા શર્મા વેકેશન પર છે, હિમાચલમાં શ્રી રામ મંદિરના દર્શને પહોંચી હતી  

આ દરમિયાન રૂમા શર્મા સિમ્પલ ડ્રેસમાં, ધાર્મિક લૂકમાં જોવા મળી હતી  

હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો  

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે