મિનિટોમાં થકાવટ થશે દૂર
કાનના પાછળના ભાગમાં મસાજ કરો
તેનાથી બ્લડ ફ્લો વધશે, થાક દૂર થશે
તજની મીણબતી પણ ગૂડ ફીલ કરાવશે
આ સમયે કોફી પીવાથી થાક થશે દૂર
એક રિસર્ચમાં તારણ આવ્યું સામે
સવારે સાડા દસ વાગ્યે કોફી પીવો