ગુજરાત સહિત અનેક રાજ્યમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે  

વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે  

વરસાદની સીઝનમાં ACનો ઉપયોગ કરવાની યોગ્ય રીત જાણી લો  

ચોમાસામાં એસીનું તાપમાન 24 થી 26 ડિગ્રી વચ્ચે રાખવું જોઇએ  

જો વધુ ઠંડી લાગે તો તાપમાનને 28 ડિગ્રી સુધી રાખી શકાય છે  

 સતત વરસાદના કારણે રૂમમાં ભેજ વધી જાય છે એવામાં એસીને ડ્રાય મોડ પર ઓન રાખો

તમે એસીમાં ભેજને કંન્ટ્રોલ કરવા રિમોટનો ઉપયોગ કરી શકો છો