ફિલ્મી એક્ટ્રેસ ફાતિમા સના શેખે લાંબા સમય બાદ તસવીરો શેર કરી છે  

'દંગલ' ગર્લ તરીકે જાણીતી ફાતિમા સના શેખનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયુ છે  

ફાતિમા સના શેખે વ્હાઇટ સ્લીવલેસ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે  

ફાતિમા સના શેખે વ્હાઇટ સ્લીવલેસ ડ્રેસમાં શાનદાર પૉઝ આપ્યા છે  

ફાતિમાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી છે  

અભિનેતા ફાતિમાએ પોતાની ફિલ્મી કેરિયરમાં હંમેશાં દમદાર અને મજબૂતીભર્યાં પાત્રો કર્યા છે

ખાસ વાત છે કે, ફાતિમા 2016માં રિલીઝ થયેલી 'દંગલ'થી ચમકી હતી