ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ ડેઝી શાહે શરારા લૂકમાં તસવીરો શેર કરી છે  

સલમાનની હીરોઇન ગણાતી ડેઝી શાહે શાનદાર ફોટોશૂટ વાયરલ કર્યુ છે  

પિન્ક એન્ડ સિલ્વર કલરમાં ડેઝીએ યંગ ગર્લ લૂકને કેરી કર્યો છે  

ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે ડેઝીએ લૂકને કેરી કર્યો છે  

ડેઝી શાહે તેની કારકિર્દી ગણેશ આચાર્યની સહાયક કોરિયોગ્રાફર તરીકે શરૂ કરી હતી  

 વર્ષ 2007માં ડેઝી શાહે તમિલ ફિલ્મ પુરીમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી

આ પછી તેણે વંદે માતરમ, મલાઈ મલાઈ જેવી સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું