મોડી રાત સુધી જાગવાના આ છે 6 નુકસાન
આજકાલ યુવા રાત્રે મોડે સુધી જાગે છે
રાત્રે મોડે સુધી જાગવાના અનેક નુકસાન છે
મોડે સુધી જાગવાથી ઇમ્યુનિટી કમજોર બને છે
રાત્રે મોડે સુધી જાગવાથી ભૂખ લાગે છે
રાત્રે મોડેથી ખાવાથી વજન વધતું જાય છે
રાત્રે જાગવાથી સ્ટ્રેસ હોર્મોન્સ પણ વધે છે