ફિલ્મ એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માની નવી તસવીરોએ ધમાલ મચાવી છે
આ વખતે શૉર્ટ સ્કીન ટાઇટ ડ્રેસમાં ઇશિતા રાજ શર્માનો બૉલ્ડ અવતાર સામે આવ્યો છે
હેરી બન, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે ઇશિતાએ લૂકને કેરી કર્યો છે
ઇશિતા કેમેરા સામે ટૉન્ડ લેગ્સ ફ્લૉન્ટ કરીને પૉઝ આપતી દેખાઇ રહી છે
પહેલા કરતાં ખૂબ જ ગ્લેમરસ થઈ ગઈ છે પ્યાર કા પંચનામા ફેમ ઈશિતા રાજ શર્મા
હાલમાં જ અભિનેત્રીએ તાજેતરમાં શાનદાર ટ્રાન્સફોર્મેશન કર્યું છે
ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા રાજ પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે