ડાયાબિટિસ એક ખૂબ મોટી સમસ્યા છે
જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
ડાયાબિટીસથી બચવા માટે શુગરને મેનેજ કરવું ખૂબ જરૂરી છે
હેલ્ધી ડાયટ અને ભરપૂર ઉંઘથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે
ડાયાબિટીસની સામાન્ય રેંજ 70MG/DL થી 100MG DL હોવી જોઈએ
ડાયાબિટીસ વધવાની બીમારીને હાઈપરગ્લાઈસીમિયા કહે છે
તેને રોકવા માટે ડાયટમાં લીલા શાકભાજી, ફળ, દહીં, કઠોળને સામેલ કરો