ચોમાસા દરમિયાન ઘરમાં ભેજ આવવાની સમસ્યા સામાન્ય છે
તેનાથી બચવા માટે કેટલીક સાવધાની રાખવી જોઈએ
ઘરની દીવાલો અને છતનું સમારકામ ચોમાસા પહેલા જ કરાવી લો
પાણી લીકેજ રોકવા માટે પાઇપલાઇન ચેક કરો
ફર્નીચર અને લાકડાના સામાનને દીવાલોથી દૂર રાખો
ભેજવાળી જગ્યા પર એન્ટી ફંગલ પેઇન્ટ કરો
તિરાડ અને છિદ્રો ભરવા માટે પુટ્ટીનો ઉપયોગ કરો