જાહ્નવી કપૂર ગ્લેમરસ અંદાજમાં જોવા મળી
જાહ્નવીનો બ્લેક એન્ડ વ્હાઈટ લૂક જોવા મળ્યો
ફિલ્મના પ્રીવ્યુમાં એક્ટ્રેસ જોવા મળી હતી
જાહ્નવી કપૂરનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે
ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે
જાહ્નવી કપૂર નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં સ્ટાઈલિશ પોઝ આપ્યા