દરેક શાકભાજીમાં લીલા મરચાનો ઉપયોગ થાય છે
તેનાથી ભોજનને જલદી પચાવવામાં મદદ મળે છે
પેટમાં ભારેપણાની સમસ્યા દૂર થાય છે
લીલા મરચામાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે
જે સ્કીનને ગ્લો કરવામાં મદદ કરે છે
વારંવાર શરદી ઉધરસના કારણે સાયનસની સમસ્યા થાય છે
જો આવી સમસ્યા હોય તો લીલા મરચાનું સેવન કરવું જોઈએ