વરસાદની ઋતુમાં ફૂડ પોઈઝનિંગનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે  

કેટલાક શાકભાજી અને ફળો એવા છે જેનું સેવન ચોમાસામાં ટાળવું જોઈએ  

ભેજને કારણે શાકભાજીમાં જંતુઓ અને બેક્ટેરિયા વધે છે  

કોબીજ, પાલક, જેવા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ટાળવું જોઈએ  

ગાજર, મૂળા, બીટરૂટ વગેરે જમીનની અંદર ઉગતા શાકભાજી ખાવાનું ટાળવું  

મશરૂમ ખાવાનું વરસાદમાં ટાળવું જોઈએ

રીંગણ ખાવાથી પણ સ્વાસ્થ્ય બગડી શકે છે