કાજુ ડાયાબિટીસ અને વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે
બાળકોને રોજ કાજુ ખવડાવવાથી શરીરમાં ઝિંકની ઉણપ પૂરી થાય છે.
કાજુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
મર્યાદિત માત્રામાં કાજુનું સેવન કરવાથી સ્થૂળતા ઘટાડવામાં મદદ મળે છે.
કાજુ ખાવાથી કરચલીઓની સમસ્યા દૂર કરી શકાય છે
રોજ કાજુ ખાવાથી વાળ મુલાયમ, ઘાટ્ટા બને છે.
કાજુ ખાવાથી હાડકા મજબૂત બને છે