જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમે સૂતા પહેલા ગરમ પાણીથી શાવર લઈ લો  

સુવાના એક કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ ન કરો  

સુવાના 3 કે 4 કલાક પહેલા રાત્રિ ભોજન લઈ લો  

રાત્રે સુતા પહેલા ગરમ દૂધ પીવાથી ફાયદો થશે  

સૂતાના 1 કલાક પહેલાં સફેદ ચોખા ખાવાથી સારી ઊંઘ આવે છે  

 સુવાના સમયે ચા કે માદક પદાર્થનું સેવન ન કરો

ટમેટાં એસિડિટીનું કારણ બની શકે છે. તેથી સૂતાં પહેલાં ટમેટાં ન ખાવા જોઈએ