ફિલ્મ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે નવા લૂકથી ફેન્સના દિલોની ધડકનો વધારી દીધી છે
'દ્રશ્યમ' સ્ટાર કાજલ અગ્રવાલના આ વખતે લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થયા છે
'દ્રશ્યમ' સ્ટાર કાજલ અગ્રવાલના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
કાજલે સિલ્વર ડ્રેસમાં જબરદસ્ત રીતે ધાંસૂ અદાઓ ફ્લૉન્ટ કરી છે
ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે કાજલે નવો લૂક કેરી કર્યો છે
કાનમાં ઝૂમકા, હેવી નેકલેસ અને પાતળી કમર પર ફેન્સની નજર ચોંટી છે
કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે