પેશાબ બંધ થવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે.
પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવાથી કિડની અને મૂત્રાશયને નુકસાન થઈ શકે છે.
પેશાબને ખૂબ લાંબો સમય રોકી રાખવાથી યુટીઆઈ ઈન્ફેક્શન થઈ શકે છે.
પેશાબ બંધ થવાથી શરીરનું pH સંતુલન ખોરવાઈ જાય છે.
પેશાબને લાંબા સમય સુધી રોકી રાખવાથી બળતરા અને દુખાવો થાય છે.
પેશાબ અટકાવવાથી કિડની પર ખરાબ અસર પડે છે.
તેનાથી મૂત્રાશયના સ્નાયુઓ નબળા પડી શકે છે