બોલિવૂડ અભિનેત્રી અવનીત કૌરે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે
આ ફોટોશૂટમાં તે બિકીની ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી.
અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
જ્યાં એક્ટ્રેસ દરરોજ પોતાની કિલર તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રીએ તેના બીચ વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે
અભિનેત્રી બીચ પર ખૂબ જ બોલ્ડ અને સુંદર લુકમાં જોવા મળી હતી.
આ તસવીરોમાં અવનીત બ્લૂ કલરના બિકીની ડ્રેસમાં પોઝ આપી રહી છે.