ઠંડા પાણીથી સૌથી વધુ નુકસાન પાચનતંત્રને થાય છે
ઠંડા પાણી અને ઠંડા બેવરેજિસથી તમારી રક્તવાહિની સંકોચાઈ જાય છે
તેનાથી ગળામાં કફ જામે છે અને શરદી થઈ શકે છે
સંજીદા શેખે કેમેરાની સામે એકથી એક ખાસ પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે
વર્કઆઉટ પછી ઠંડા પાણીથી પેટમાં દુઃખાવો ઊભો થઈ શકે છે
વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે
ઠંડુ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે