હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે
હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે
હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ શકે છે
હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે
દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે
ગેસની સમસ્યા દૂર થાય છે
હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે