લોકો ઘરમાં મોર પંખ રાખતા હોય છે
ટીવી અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે
આ વખતે સંજીદા શેખે બ્લૂ-વ્હાઇટ ચણીયા ચોલીમાં બ્યૂટીફૂલ અવતાર બતાવ્યો છે
સંજીદા શેખે કેમેરાની સામે એકથી એક ખાસ પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે
હેરી બન, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કમ્પલિટ કર્યો છે
સંજીદા શેખે હેવી નેકલેસ, કાનમાં ઝૂમકા અને ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે
અભિનેત્રી સંજીદા ઘણી વખત પોતાનો બોલ્ડ લુકથી ચાહકોને ક્લીન બોલ્ડ કર્યા છે