એક્ટ્રેસ આંચલ મુંજાલ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી
શોર્ટ ડ્રેસમાં આપ્યા કાતિલ પોઝ
એક્ટ્રેસ આંચલ મુંજાલનો હોટ અંદાજ જોઈ ચાહકો દંગ
અલગ-અલગ અંદાજમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી
ચાહકો પણ તેના લૂક પર ફિદા થયા
શોર્ટ્સમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી