ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ અલાયા એફની નવી તસવીરોએ ધમાલ મચાવી છે
હાલમાં અલાયા એફનું બ્લૂ શરારા ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થયુ છે
અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
અલાયા એફે લેધર બેગ, મદહોશ અદાઓ અને ટૉન્ડ ફિગર સાથે તસવીરો ખેંચાવી છે
ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે
અલાયા એફની લેટેસ્ટ તસવીરોએ પણ ઈન્સ્ટાગ્રામની દુનિયામાં હલચલ મચાવી દીધી છે
અભિનેત્રીની આ તસવીરોએ લોકોને ઉર્ફી જાવેદની યાદ અપાવી દીધી છે