કેસરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ
કેસરમાં ઘણા પોષક તત્વો હોય છે
આયરન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોય છે
કેસરનો ઉપયોગ મિઠાઈમાં પણ થાય છે
કેસરનું સેવન શરીરને ફિટ રાખે છે
કેસરના સેવનથી ઉંઘની ગુણવત્તા સુધરે છે
પેટની સમસ્યાઓથી રાહત મળે છે