દૂધને કેલ્શિયમનો સારો સોર્સ માનવામાં આવે છે  

દૂધ અને દહીથી બનેલી આઈટમમાં કેલ્શિયમની માત્રા ખુબ હોય છે  

કેલ્શિયમ હાડકા માટે ફાયદા કારક છે  

શરીરને ફીટ રાખવા રોજ 1 હજારથી 1200 મિલિગ્રામ કેલ્શિયમની જરુર પડે છે  

એવામાં શું તમે જાણો છે દૂધ દહીનો બાપ છે આ ડ્રાય ફ્રૂટ  

દૂધ દહી ઉપરાંત સુકા મેવામાંથી પણ સારા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે

બદામમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે