કિસમિસનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
કિસમિસના પાણીના સેવનથી અનેક લાભ થાય છે
આ પાણી શરીરને ડિટોક્સિફાય કરે છે
કિસમિસના પાણીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે
જે તમારા શરીરને સ્વસ્થ રાખે છે
આ પાણી પીવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે
ત્વચાની સમસ્યાથી પણ રાહત મળે છે