જાન લઈને પહોંચ્યો અંબાણી પરિવાર, વહુ દીકરી સાથે રોયલ લુકમાં આવ્યાં નીતા અંબાણી
પરિવાર અનંતની જાન લઈને પહોંચી ચૂક્યો છે
નીતા અંબાણી જાનમાં આ સુંદર ઓરેન્જ લહેંગામાં પહોંચ્યાં
હેવી ડાયમંડ જ્વેલરી સાથે નીતા આ યુનિક બેગ પણ કેરી કરતી દેખાઈ
ઈશા આ પેસ્ટલ લહેંગામાં ખૂબ જ ગોર્જિયસ લાગી
લહેંગા સાથે ઈશાના આ ભારે નેકલેસે સૌનું ધ્યાન ખેંચ્યું
અનંત અંબાણી માતા સાથે મેચિંગ આ ઓરેન્જ શેરવાનીમાં દેખાયા