એવોકાડો ડિપ્રેસન સહિત અનેક બીમારીઓને દૂર કરે છે
આજના સમયમાં લોકો માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે
માનસિક સમસ્યા માટે એવોકાડો સુપરફૂડ છે
એવોકાડોમાં મેગ્નેશિયમ ભરપૂર હોય છે
જેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે
એવોકાડોના સેવનથી હાડકા મજબૂત થાય છે
તેમા ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે