દરેક લોકો આઈસ્ક્રીમ ખાવાનુ પસંદ કરે છે
જમ્યા બાદ લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે
ડેઝર્ટ તરીકે આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે
કેટલાક લોકો દરરોજ આઈસ્ક્રીમનું સેવન કરે છે
દરરોજ આઈસ્ક્રીમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે
વધુ પડતા સેવનથી પેટ પર ચરબી જમા થવા લાગે છે
તેમાં શુગર અને કેલેરી હોય છે, જેથી વજન વધે છે