વાળની યોગ્ય સંભાળ રાખવી ખૂબ જરૂરી છે

વાળની સંભાળ ન રાખવાથી તમને હેર પ્રોબ્લમ્સનો સામનો કરવો પડી શકે છે

એવામાં વાળ ધોતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ

અનેક લોકો વાળમાં શેમ્પૂ લગાવ્યા બાદ વાળને ખૂબ ઝડપથી ધોવે છે

આમ કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી જાય છે

કન્ડીશનરને ક્યારેય વાળના મૂળમાં ન લગાવો  

કન્ડીશનરને ફક્ત વાળની લંબાઇ પર જ લગાવો