આ ચીજથી ચા સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે  

ચામાં આપ ઇલાયચી ઉમેરી શકો છો  

ઇલાયચીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક  

ઇલાયચી પાચનતંત્રને દુરસ્ત કરે છે  

આદુને ચામમાં ઉમેરી વધુ હેલ્ધી બનાવો  

આદુ ઇમ્યુનિટી બુસ્ટર છે

શરદી સહિત સંક્રામક રોગથી આદુ બચાવશે