બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘ તેની ફિલ્મ મુંજ્યાની સફળતાનો આનંદ લઇ રહી છે  

શરવરી વાઘ તેની ફિલ્મ સફળ થતા ખૂબ ખુશ છે.  

ફિલ્મ મુંજ્યાએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે  

હાલમાં શરવરી સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી  

શરવરીએ સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશજીની પૂજા કરી હતી  

શરવરી સાથે તેના માતા પિતા પણ દર્શન કરવા પહોંચ્યા હતા

શરવરીએ માતા પિતા સાથે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા