સની લિયોન બોલિવૂડની અનેક ફિલ્મોમાં લીડ રોલ કરી ચૂકી છે  

સની લિયોને શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે  

આ ફોટોશૂટમાં તે શોર્ટ્સમાં જોવા મળી રહી છે  

સનીનું અસલી નામ કરણજીત કૌર વોહરા છે  

વર્ષ 2012માં સની લિયોનીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ  

 તેની ડેબ્યૂ ફિલ્મનું નામ જિસ્મ-2 હતી.

પરંતુ સનીની સતત 15 ફિલ્મો ફ્લોપ સાબિત થઇ છે