વેજ કે નોનવેજ ક્યાં ફૂડમાં છે વધુ વિટામિન  

વિટામિન પ્રોટીન મિનરલ્સ લેવું જરૂરી છે.  

વેજ-નોન વેજ કયાં ફૂડમાં વધુ વિટામિન?  

બંનેમાં અલગ-અલગ પોષકતત્વો છે  

નોન વેજ ફૂડમાં બી12 ભરપૂર હોય છે  

પ્રોસેસ્ડ નોનવેજ ફૂડ કોલેસ્ટ્રોલ વધારે છે

તેનાથી કેન્સર જેવી બીમારીનું છે જોખમ