આ સમયે ભૂલથી પણ ન ખાવ દહીં, થઈ શકે છે અનેક સમસ્યા  

દહીંનું સેવન દરેક મોસમમાં કરવામાં આવે છે  

દરરોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે  

રાત્રે દહીં ખાવાની ના પાડવામાં આવે છે  

કારણકે રાત્રે દહીં ખાવાથી તબિયત બગડી શકે છે  

શું આ સાચી વાત છે, ચાલો જાણીએ

રાત્રે દહીં ખાવું કે નહીં તે સંપૂર્ણ પણે આપણા પર નિર્ભર કરે છે