પિસ્તા પોષક તત્વોથી ભરપૂર ડ્રાઈ ફ્રૂટ છે  

તેના સેવનથી શરીરને અનેક ફાયદા મળે છે  

પિસ્તાના સેવનથી બ્લડમાં શુગર લેવલ ઘટી જાય છે  

પિસ્તા ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે  

ઉપરાંત ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે પણ પિસ્તા ફાયદાકારક છે  

જો તમે વજન ઘટાડાવાની કોશિશમાં હો તો

પિસ્તાને તમારા ડાયટમાં સામેલ કરવા જોઈએ