આલિયા ભટ્ટ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે  

અભિનેત્રીએ શાનદાર બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે  

આલિયા અનંત-રાધિકાની સંગીત સેરેમનીમાં પહોંચી હતી  

આ દરમિયાન આલિયા બ્લેક લૂકમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી  

આલિયા ભટ્ટના લૂકે ચાહકોને દિવાના બનાવ્યા  

ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

અલગ-અલગ અંદાજમાં આલિયાએ પોઝ આપ્યા હતા