સવારે ખાલી પેટ ફળ ખાવાના ગજબ ફાયદા
સવારે ખાલી પેટ પપૈયું ખાવાના ગજબ ફાયદા
સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી વજન ઉતરશે
પપૈયામાં પપૈન નામનું એંજાઇમ હોય છે.
પપૈયું આ કારણે પાચનતંત્રને વધુ તેજ કરે છે.
પપૈયું શરીરમાં હાઇડ્રેશન પણ વધારે છે.
પેટ ફુલવાની સમસ્યામાં પણ કારગર છે.