દરેક મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તેની ખબર હોય છે
પ્રેગ્નેંસી દરમિયાન સ્વસ્થ રહેવા માટે મહિલાઓ ફળ ખાવાનું પસંદ કરે છે
ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
શું તમને ખબર છે પ્રેગ્નેંસીમાં કયા ફળ ન ખાવા જોઈએ
પ્રેગ્નેંસીમાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ
તેના સેવનથી શરીરનું તાપમાન વધી શકે છે
પ્રેગ્નેંસી દરમિયાન અનાનસનું સેવન પણ ન કરવું જોઈએ