દૂધની સાથે કેળા ખાવાથી અનેક ફાયદા થાય છે
બંનેમાં ભરપૂર પોષક તત્વો હોય છે
દૂધ અને કેળા શરીરને સ્વસ્થ રાખે છે
વજન વધારવામાં ફાયદાકારક છે
રાત્રે દૂધ-કેળાનું સેવન કરો છો તો પાચનક્રિયા સુધરશે
કેળા અને દૂધનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે
કેળાના સેવનથી શરીરમાં એનર્જી રહે છે