અંકિતા દવેએ બ્લેક ટાઇટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ તસવીરો શેર કરી છે  

આ વખતે ગુજ્જુ મૉડલ અંકિતાનો બ્લેક ડ્રેસમાં હૉટ અંદાજ વાયરલ થયો છે  

ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે અંકિતાએ લૂકને કમ્પલીટ કર્યો છે  

અંકિતાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવ્યા છે  

અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી  

 અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો

ઉલ્લુ એપની વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી