કેરીને ફળોનો રાજા કહેવાય છે  

તેમાં અનેક પ્રકારના પોષક તત્વો અને વિટામિન મળી આવે છે  

આવો જાણીએ કેરીનું વધારે સેવન કરવાથી શું થાય છે નુકસાન  

વધારે કેરી ખાવાથી પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે  

તેમાં ફાયબરની માત્રા ઘણી વધારે હોય છે

વધારે ફાયબર ખાવાથી પેટ ફૂલવું, ગેસ, પેટમાં ગડબડ અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે

વધારે ફાયબર ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે