બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે  

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોશૂટ શેર કર્યું છે  

શ્રદ્ધા દાસે સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે  

જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.  

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.  

શ્રદ્ધા દાસને જિમ કરવું પસંદ નથી તેમ છતાં તે પોતાની જાતને ફિટ રાખે છે

શ્રદ્ધાએ વર્ષ 2008માં તેલુગુ ફિલ્મ 'સિડુ ફ્રોમ સિક્કાકુલમ'થી અભિનયની શરૂઆત કરી હતી.