પપૈયુ ખાવાથી શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે  

કાચુ પપૈયુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક  

તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ હોય છે  

કાચુ પપૈયુ ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે  

તેના સેવનથી ગેસ અને કબજીયાતમાં રાહત મળે છે  

કાચા પપૈયામાં વિટામીન એ હોય છે

તમારા વાળ માટે તેનુ સેવન ફાયદાકારક