બોલિવૂડ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ ફોટોશૂટ કરાવ્યું છે
આ ફોટોશૂટમાં તે સોફા પર બેસીને પોઝ આપી રહી છે
તસવીરોમાં તેણે થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી રહી છે.
ઇશિતાએ તાજેતરમાં જ પુત્રને જન્મ આપ્યો હતો
તેણે અભિનેતા વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા છે.
ઇશિતાને ફિલ્મ 'દ્રશ્યમ'ના કારણે લોકપ્રિયતા મળી છે
વત્સલ સેઠ અને ઈશિતા દત્તાના લગ્ન 6 વર્ષ પહેલા 2017માં થયા હતા.