બોલિવૂડની સુંદર અભિનેત્રી મૃણાલ ઠાકુર તેની સુંદરતા માટે જાણીતી છે
મૃણાલ ઠાકુર મુંબઇના બ્રાન્દ્રામાં જોવા મળી હતી.
આ તસવીરોમાં તેણે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા
તે કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
આ આઉટફિટમાં મૃણાલ સુંદર લાગી રહી છે
ચાહકો મૃણાલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે
મૃણાલ ઠાકુર છેલ્લે ફિલ્મ Pippaમાં જોવા મળી હતી